ડાયમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવમાં વધારો: જૈવિક ખાતરો તરફ વળવાનો સમય

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. ડાયમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતરના ભાવમાં ૧૨ થી ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે. આ વધારો ખેડૂતો માટે મોટો આર્થિક બોજ બની શકે છે.

ડીએપી ખાતરમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેની કિંમતમાં વધારાને કારણે ખેડૂતોની ખર્ચમાં વધારો થશે અને તેમની આવક ઘટી શકે છે.

આ પરિસ્થિતિમાં, ખેડૂતોએ જૈવિક ખાતરો તરફ વળવાનો વિચાર કરવો જોઈએ. જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોની સરખામણીમાં સસ્તા અને પર્યાવરણને અનુકૂળ છે. જેમાં જી-માસ્ટર ડૉ , રૂટ સ્પેશિયાલિસ્ટ જેવા ખાતરોને અપનાવી શકાય છે.

જી-માસ્ટર ડૉ , રૂટ સ્પેશિયાલિસ્ટ એક શક્તિશાળી જૈવિક ખાતર એટલે કે ઓર્ગનિક ખાતર છે,

  • જે જમીનની ઉપજશક્તિ સુધારવામાં મદદરૂપ છે
  • જમીનનું પીએચ જાણવી રાખે છે
  • જમીનમાં રહેલા અલભ્ય તત્વો ને લભ્ય બનાવે છે
  • જમીનમાં મૂળ અને સાથે સાથે તંતુમૂળ નો ફેલાવો કરવા મદદ કરે છે
  • જમીનમાં કાર્બન તત્વો વધારે છે
  • જમીનને પોચી અને નરમ બનાવે છે
  • અળસિયા ની પ્રવૃત્તિ ને વેગ આપે છે
  • આ છાણીયા ખાતરનો એક ખુબ જ સારો વિકલ્પ છે

જૈવિક ખાતરોના ઉપયોગથી ખેડૂતોને આર્થિક ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે અને પર્યાવરણને પણ બચાવી શકાય છે. સરકાર પણ ખેડૂતોને આ પ્રકારના જૈવિક ખાતરો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે,

આમ, ડીએપી ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે એક પડકાર છે. પરંતુ તેઓ જી-માસ્ટર ડૉ,રૂટ સ્પેશિયાલિસ્ટ જેવા જૈવિક ખાતરોના ઉપયોગથી આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *